Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!
Hajj Yatra: વિશ્વભરના મુસ્લિમો પવિત્ર યાત્રા હજ 2025 માટે તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન સાઉદી અરેબિયાએ પરવાનગી વિના હજ પર જનારાઓ માટે કડક દંડની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાના…