Surendranagar: નસબંધીના ઓપરેશન સમયે થયેલા મહિલાના મોત મામલે તપાસના આદેશ
  • January 27, 2025

સુરેન્દ્રનગર(Surendranagar)ના થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નસબંધીનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યો હતો અને હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.…

Continue reading