મહારાષ્ટ્રમાં રહસ્યમય બીમારીનો કહેરઃ 3 ગામના 60 લોકો ટકલા, સૌથી વધુ મહિલાઓને અસર, જાણો સમગ્ર ઘટના!
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં વિચિત્ર ઘટનાઓ જોવા મળી રહી છે. અહીં છેલ્લા ત્રણ દિવસમાં 60 લોકોના માથામાં ટાલ પડી ગઈ છે. બુલઢાણાના શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા નામના…