રાજ્યમાં HMPV વાઈરસનો પ્રથમ દર્દી નોધાયા બાદ આરોગ્યમંત્રી કહ્યું કે આ જૂનો વાઈરસ!, ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમમાં?
ચીનમાંથી ઉદ્ભવેલા HMPV વાઈરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ વાઈરસનો કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે આરોગ્યમંત્રી રુષિકેશ પટેલે વાઈરસને મોટું લઈ નિવેદન આપ્યું…








