Delhi: AAP પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે ED ના દરોડા, પાર્ટીના નેતાઓએ કહ્યું દરોડા ધ્યાન ભટકાવવાની યુક્તિ
Delhi: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા હતા. હોસ્પિટલ બાંધકામ કૌભાંડ કેસમાં EDએ કાર્યવાહી કરી છે. આ દરમિયાન, EDની કાર્યવાહી વચ્ચે…