Jammu Kashmir: સ્થાનિક આતંકી આદિલનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આસિફનું બૂલડોઝરથી તોડ્યુ, બંને ફરાર
Jammu Kashmir Army action: પહેલગામાં થયેલી બેદરકારી બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મોદીએ બેઠક કર્યા બાદ કાર્યવાહી કરવની કડક સૂચના આપી છે. કારણ કે આતંકી…








