Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!
Surat Teacher Suicide: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકા આરતી નારોલાના આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. આરતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધુ છે,…