મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission
Smart City Mission: PM નરેન્દ્ર મોદીએ 2015માં સ્માર્ટ સિટી બનાવવની શરુઆત કરી હતી. તેમણે સ્વપ્ન જોયું હતુ કે 100 શહેરોને આધુનિક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત બનાવીશ. આ મિશન માટે લગભગ…