Gujarat ના મંદિરોની સુરક્ષામાં વધારો, સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે હાઇ એલર્ટ
Gujarat security: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025) અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓને 6 આતંકીઓએ ગોળીઓથી વિધી નાખ્યા છે.…