‘રક્ષક જ ભક્ષક’, PSIએ મહિલા ડોક્ટરને વારંવાર પીંખતો રહ્યો, આખરે વ્હાલું કર્યું મોત, જાણો હચમચાવી નાખતી ઘટના | Maharashtra
Maharashtra Crime: દેશમાં મહિલાઓના ઉત્કર્ષ અને રક્ષણ માટે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે પણ વાસ્તવિક ચિત્ર કઈક જુદુ જ છે અહીં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા,નેતાઓ જ એટલી હદે નીચતા…

















