Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Lipulekh Dispute: લિપુલેખ ઘાટપર ભારત અને નેપાળ વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે નેપાળના વિરોધને ફગાવી દીધો, જેમાં તેણે લિપુલેખ ઘાટ દ્વારા ભારત-ચીન વેપાર ફરી શરૂ કરવા…