Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?
Supreme Court: સુપ્રીમ કોર્ટે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી બાબતે કડક ટિપ્પણી કરી જણાવ્યું કે ક્રિકેટ સહિતની રમતો હવે ધંધો બની ગઈ છે. કોર્ટે રમતના નિયમનકારી…









