રશિયન સેનામાં ભરતી થયેલા 12 ભારતીયોના મોત, 16 ગુમ
રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક 32 વર્ષિય બિનીલ બાબુના મૃત્યુ થયું છે. આ અંગે રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મંત્રાલયે પરિવારો પ્રત્યે સંવેદના…





