Delhi Election: 15 કરોડવાળી ઓફરની તપાસ, કેજરીવાલના ઘરે ACB ટીમ પહોંચી, શું છે મામલો?
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપે AAP ઉમેદવારોને 15…












