ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાંથી છૂટ્યા બાદ મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી. ગઈકાલે…





