Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના
Rajkot Jannat Mir Suicide: રાજકોટના જંકશન વિસ્તારમાં રહેતી અને સોશિયલ મીડિયા પર પોતાના આકર્ષક વીડિયોથી લોકપ્રિય બનેલી ઇન્ફ્લુએન્સર જન્નત મીરના આત્મહત્યાના પ્રયાસે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. જન્નતે આત્મહત્યાનો પ્રયાસ…