ભારતીય ક્રિકેટર્સ પાસે એક્ટિંગ કરાવી મોદી સરકારે આખરે શું ધાડ મારી લીધી?
Mehul Vyas | રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ જે દેશપ્રેમનું નાટક કર્યું તે ખરેખર શરમજનક કહેવાય. રમતગમતમાં રાજકારણ ઘુસવું ના જોઈએ. પણ, મોદી રાજમાં બધું…









