Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?
Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર નજીક આવેલી જીન્સ બનાવતી ફેક્ટરીમાં સિવેજ ટેન્કની સફાઈ કરવા ગયેલા ત્રણ મજૂરોના મોત થયા છે. એક શ્રમિક ટેન્કમાં પડતાં બીજા બે તેને બચાવવા પડ્યા હતા.…





