China Military Parade: આપણે એક જ ગ્રહના, ગુંડાગીરી નહીં ચાલે: શી જિનપિંગનો ટ્રમ્પને સંદેશ
China Military Parade: બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠ નિમિત્તે ચીનની રાજધાની બેઇજિંગમાં એક ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેન સ્ક્વેર ખાતે પરેડની સલામી…