Maharashtra: નોકરીના નામે 50 લોકોને લૂંટ્યા, મહિલાને હવસનો શિકાર બનાવી
Maharashtra: પોલીસ અધિકારી બનીને મહિલાઓને છેતરનાર અને નોકરી આપવાના નામે લગભગ 40 થી 50 લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીઓ સામે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કેસ નોંધાયા…








