US: ‘તમે ઓસ્ટ્રેલિયાને નુકસાન પહોંચાડી રહ્યા છો, હું આની જાણ તમારા PMને કરીશ’, ટ્રમ્પે પત્રકારને તેવર બતાવ્યા?
US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પત્રકારના પ્રશ્નથી ભડક્યા છે. પત્રકારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના વ્યવસાયિક વ્યવહારો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જો કે ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા અને પત્રકારને કહ્યું, “તમે…








