Gujarat: જૂનાગઢ-ગીર સોમનાથમાં મોટા પાયે ગેરકાનૂની ખનન, કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાની હાઈકોર્ટમાં અરજી
Gujarat: ગુજરાતના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન મુદ્દે કોંગ્રેસ સોમનાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં ચોરવાડ વિસ્તારમાં…














