અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ સામે મહાભિયોગની નોટિસ; રાજ્યસભાના 55 સાંસદોએ કર્યા હસ્તાક્ષર
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ પ્રસ્તાવ પર રાજ્યસભાના 55 સાંસદોના હસ્તાક્ષર છે. કપિલ સિબ્બલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે મહાભિયોગ…