Kaal Chakra: કપાસની ખેતી કરતા ખેડૂતોને દેખાડેલા રંગીન સપનાનું શું થયું ? મોદીએ આપ્યું હતું આ વચન
Kaal Chakra: નેતાઓ ચૂંટણી જીતવા માટે જનતાને મોટા મોટા વચનો આપે છે અને જનતાને રંગીન સપનાઓ દેખાડે છે પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે તેઓ કાચંડાને જેમ પોતાનો રંગ બદલતા…