UP: આંખો બંધ કર તને લોકેટ આપુ…આટલું કહ્યા પછી પતિએ ગર્ભવતી પત્ની સાથે જે કર્યું તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય!
UP Crime: ગઈકાલે શનિવારે મેરઠના ગંગાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અમહેડા ગામમાં એક વ્યક્તિએ તેની 7 મહિનાની ગર્ભવતી પત્નીને છરીના ઘા મારીને મોતના મુખમાં ધકેલી દીધી. ઘટના બાદ આરોપી પતિએ પોતે…