Porbandar News: પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફ લંગીની હત્યા, હત્યા કેસમાં સંડોવણી?
Porbandar News: પોરબંદર પાસેના બખરલા ગામે હત્યાનો(Murder) બનાવ સામે આવ્યો છે. પોરબંદરના કુખ્યાત મેરામણ ખૂંટી ઉર્ફે લંગી નામના વ્યક્તિની બખરલા ગામે હત્યા કરાઈ છે. મૃતક ઘણા ગુનોઓમાં સંડોવાયેલો હતો. જૂની…