જૂનાગઢમાં બાળ સિંહ કૂવા પડી જતાં ભારે જહેમત બાદ રેસ્ક્યૂ
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોના વારંવાર આટાફેરા વધી રહ્યા છે. ત્યારે એક સિંહના બચ્ચાનો રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. જૂનાગઢમાં એક કૂવામાં પડી ગયેલા સિંહના બચ્ચાને વન…