Kolkata: ભાજપ નેતાના 61 વર્ષે લગ્ન!, ‘માના કહેવાથી લગ્ન કરવા લાડકવાયો તૈયાર થયો’
Kolkata BJP leader marriage: પશ્ચિમ બંગાળના ભાજપ નેતા દિલીપ ઘોષ લગ્નના તાંતણે બંધાઈ બંધાવા જઈ રહ્યા છે. આજે 18 એપ્રિલે કોલકાતામાં તેમના ઘરે લગ્ન કરશે. દિલીપ ઘોષ ભાજપના પૂર્વ પ્રદેશ…