મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
jeegeesha patel: ખોડલધામ સંસ્થા, જે લેઉવા પટેલ સમાજની એક અગ્રણી સામાજિક અને ધાર્મિક સંસ્થા તરીકે ઓળખાય છે, તે ફરી એકવાર વિવાદમાં આવી છે. કારણ કે ખોડલધામ સંસ્થાના કેટલાક ટ્રસ્ટીઓ અને…