Bihar Voting: સરેરાશ 60.13 ટકા મતદાન, બેગુસરાયમાં સૌથી વધુ, શેખપુરામાં સૌથી ઓછું મતદાન થયું
Bihar Voting: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60.13 ટકા નોંધાયું છે, જે ગત 2020ના વર્ષની ચૂંટણી કરતા વધુ છે તે વખતે 121 બેઠકો પર…





