Rules Change From November 1: આધારથી લઈને બેંકો સુધી આજથી થશે આ 7 મોટા ફેરફારો; જેની સીધી અસર પડશે તમારા ખિસ્સા પર!
Rules Change From November 1:1 નવેમ્બરથી નવા મહિનાની શરૂઆત સાથે, ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે જે સામાન્ય લોકોના જીવન પર અસર કરશે. આ ફેરફારો આધાર કાર્ડ, બેંકિંગ, પેન્શન, LPG…






