Mahakumbh 2025: માઘી પૂર્ણિમાના અમૃત સ્નાન માટે ભારે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું
Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે માઘ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. નાગા તપસ્વીઓ અને અખાડાઓના સંતોએ સૌપ્રથમ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે, ત્યારબાદ ભક્તોને…