Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!
કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત Mahakubh Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી…