Amreli: પશુપાલકો પશુઓને લઈ મામલતદાર કચેરીમાં કેમ પહોંચ્યા?
Amreli: સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણને કારણે પશુપાલકો અને માલધારીઓ હેરાન-પરેશાન છે. ગામમાં કુલ 1800 વીઘા ગૌચર જમીન હોવા છતાં, તેમાંથી 1100 વીઘા પર દબાણ થયું…