Gujarat Politics: ભરૂચની દૂધધારા ડેરી ચૂંટણી પહેલાં BJPમાં મોટા ડખા, મનુસખ વસાવાનો મોદીને પત્ર
Gujarat Politics: ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પૂર્વે ભાજપમાં અંદરો-અંદર વિવાદ વકર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને લખેલા એક પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે,…