Uttar Pradesh: મેરઠમાં ઘરની બહાર રમતા બાળકો થયા ગુમ, શોધખોળ બાદ મળ્યા મૃતદેહ, કોણ છે માસૂમોના હત્યારા?
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ત્રણેય બાળકો રવિવારથી ગુમ હતા. બાળકોના મૃતદેહ ઘરની…