Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Gujarat Weather Forecast: આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે.…








