Babri Masjid: બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો રાજકીય મુદ્દો ‘મમતા સરકાર’નું પતન કરશે?
Babri Masjid: બંગાળમાં હવે બાબરી મસ્જિદનો મુદ્દો રાજકીય બની રહ્યો છે,જે ગુજરાતમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના મુદ્દાની યાદ તાજી કરાવી દીધી છે.હવે બંગાળમાં મુસલમાનોમાં ધર્મની ભાવના હેઠળ બાબરી મસ્જિદનો…






