MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન
Mohanlal Dhakad viral video MP: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાયરલ થયેલા અશ્લીલ વીડિયોના કેસમાં નેતા મનોહરલાલ ધાકડને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જામીન બાદ, મનોહરલાલે દાવો કર્યો…