મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લવાશે: અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી
  • January 25, 2025

Tahawwur Rana’s extradition: 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે. યુએસ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રત્યાર્પણ(Extradition)ને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેની સજા સામેની તેમની સમીક્ષા અરજી…

Continue reading