Surat: મિત્રએ જ ગળુ કાપી માથુ ઝબલામાં લીધું, CCTVમાં લઈને ફરતો નજરે પડ્યો, હચમચાવી નાખતી ઘટના
Surat Murder Case: સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક અઠવાડિયા પૂર્વે માનવ માથું મળી આવ્યું હતું, જ્યારે 500 મીટર દૂર વાળીનાથનગરમાં એક મકાનમાંથી ધડ મળવાની ઘટનાએ શહેરમાં…








