West Bengal: શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાં ED ના દરોડા, ધારાસભ્યએ દિવાલ કૂદી ભાગવાનો કર્યો પ્રયાસ
West Bengal: શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. જ્યારે ED ટીમ મુર્શિદાબાદ જિલ્લાના બુરવાનમાં તેમના ઘરે દરોડા પાડવા પહોંચી…