Ahmedabad: રાજપથ, કર્ણાવતી ક્લબ સહિત 7 સ્થળોએ નોવેક્સ સંગીત પર પ્રતિબંધ!
Ahmedabad: આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતમાં ગરબા અને રાસના મહોત્સવોની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદની રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ અને બીજા 7 સ્થળોએ નોવેક્સના હિન્દી…








