Indore News: હોસ્પિટલમાં ઉંદરોએ બે નવજાતના હાથ કરડી ખાધા, પરિવારજનોને ખબર પડતા જ…
Indore Rats Attack on Newborn: ઇન્દોરની જૂની સરકારી MY હોસ્પિટલમાં બેદરકારી અને ગેરવહીવટનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં, હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં બે અલગ અલગ…