Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરે દાદાગીરી કર્યા બાદ સસ્પેન્ડ
Nadiad ST conductor video viral: ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)ના ઉત્સાહ સાથે જાહેર કરાયેલા સૂત્રો, “સલામત સવારી એસટી અમારી” અને “હાથ ઊંચા કરો બસ રોકો”, હવે માત્ર કાગળ પરના શબ્દો…