Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?
Nadiad News: ગુજરાતમાં લૂખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. ક્યાંક ચોરી, હત્યા, દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે નડિયાદમાં જ્વેલર્સને લૂંટનો પ્રયાસ થયો હતો. બે શખ્સોએ એરગનથી…