Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?
Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલી બદલાની કાર્યવાહી શરુ કરાઈ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ગત રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં…








