સુરત જેલમાં બંધ નારાયણ સાઈને 5 દિવસના જામીન, શું છે કારણ? | Narayan Sai Bail
Narayan Sai Bail: સુરતની જેલમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે તેમની 82 વર્ષીય બીમાર માતાને મળવા માટે માત્ર 5 દિવસના હંગામી જામીન…







