Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા
Bihar: બિહારના રાજકારણમાં આ દિવસોમાં એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની “મતદાર અધિકાર યાત્રા” રાજકીય હલચલ મચાવી રહી છે, ત્યારે…