Narmda: જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને લાફો માર્યો
  • January 1, 2025

ગુજરાતમાં ધાર્મિક સ્થળોની પ્રોપર્ટીને લઈ થતાં ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ થયો છે. નર્મદા જીલ્લાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ…

Continue reading